Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:14:28
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • અંગ્રેજી ભાષાનું ઉચ્ચ જ્ઞાન માઇગ્રન્ટ્સને નોકરીઓ મેળવવા અને મિત્રતા કેળવવામાં મદદરૂપ

    01/04/2024 Duración: 11min

    સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ઓસ્ટ્રેલિયાની સફર અને ઝડપથી તેમની ઈચ્છા મુજબની નોકરી મેળવવામાં અંગ્રેજી ભાષાના મહત્વને અભ્યાસમાં સમાવવામાં આવ્યું છે. કેટલાક લોકો ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા પછી જ કૌશલ્યની અછત ધરાવતા ક્ષેત્રોમાં નોકરીઓ મેળવી સરેરાશ પગાર કરતાં વધુ સારી કમાણી કરી રહ્યા છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

  • SBS Gujarati News Bulletin 29 March 2024 - ૨૯ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    29/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Australian Easter: Exploring social and cultural traditions beyond religion - ઓસ્ટ્રેલિયન ઇસ્ટર: સામાજીક અને સાંસ્કૃતિક મહત્વને સમજો

    29/03/2024 Duración: 09min

    Easter holds great significance for Christians. Yet, for those of different faiths or non-religious backgrounds, it presents a chance to relish a four-day weekend, partake in family and social gatherings, engage in outdoor activities, and attend events where children take centre stage. Here's your essential guide to celebrating Easter in Australia. - ક્રિશ્ચિયન સમુદાય માટે ઇસ્ટરનું વિશેષ મહત્વ છે. જોકે, અન્ય સમુદાયના લોકો માટે તે ચાર દિવસની રજા માણવાનો સમય છે. જેમાં સામાજીક મેળાવડા અને આઉટડોર પ્રવૃત્તિ કરવામાં આવે છે. આવો, ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણિએ ઇસ્ટરનું ઓસ્ટ્રેલિયામાં રહેલા મહત્વ વિશે.

  • SBS Gujarati News Bulletin 28 March 2024 - ૨૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    28/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જાણો, સૌંદર્ય પ્રસાધનોને વધુ ટકાઉ બનાવવા વપરાતા રસાયણો આપણા શરીરને કેવી અસર કરી શકે

    28/03/2024 Duración: 08min

    સૌદર્ય પ્રસાધનોમાં વપરાતા PFAS યુક્ત રસાયણોનો ઉપયોગ માનવજાત તેમજ પર્યાવરણ પર કેવી અસર કરે છે તે વિશે માહિતી આપી રહ્યા છે ફાર્માસિસ્ટ ધરા ગણાત્રા.

  • SBS Gujarati News Bulletin 27 March 2024 - ૨૭ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    27/03/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક થયા, ભારતથી આવતા વિદ્યાર્થીઓને અસર થશે

    27/03/2024 Duración: 12min

    ઓસ્ટ્રેલિયન સરકારે વધુ અભ્યાસ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક કર્યા છે. ૨૩મી માર્ચથી અમલમાં આવેલા ફેરફારોની સીધી અસર સ્ટુડન્ટ વિઝા અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝાની અરજી કરતા ઉમેદવારોને થશે. વધુ માહિતી આપી રહ્યા છે રજીસ્ટર્ડ માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

  • SBS Gujarati News Bulletin 26 March 2024 - ૨૬ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    26/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 25 March 2024 - ૨૫ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    25/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 22 March 2024 - ૨૨ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    22/03/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • હિન્દુ-મુસ્લિમ દંપત્તિની ઓસ્ટ્રેલિયામાં રમઝાન-ઇદની ઉજવણી

    22/03/2024 Duración: 13min

    સિડની શહેરમાં રહેતા સમીર શેખ મુસ્લિમ ધર્મ પાળે છે જ્યારે તેમના પત્ની જીગ્નિશા પટેલ હિન્દુ છે. જીગ્નિશા મુસ્લિમ ધર્મના પવિત્ર મહિના રમઝાન અને ઇદ દરમિયાન સમીરને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં કેવી મદદ કરે છે તથા દંપત્તિ આ વખતે કેવી રીતે તહેવારની ઉજવણી કરશે એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 21 March 2024 - ૨૧ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    21/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 20 March 2024 - ૨୦ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    20/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Singh, Smith and Patel: What do these surnames say about the future of Australian cricket? - ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ટોપ-3 અટક: સિંઘ, સ્મિથ અને પટેલ

    20/03/2024 Duración: 03min

    Two of the top three most popular surnames registered in Australian cricket are of Indian origin. Will diverse grassroots participation be reflected at the top level? - ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્ષ 2023-24 ની સીઝન માટેના આંકડા પ્રમાણે સિંઘ 4262 ખેલાડીઓ સાથે પ્રથમ, સ્મિથ 2364 સાથે બીજા અને પટેલ 2323 ખેલાડીઓ સાથે દેશની ટોચની 3 અટક બની ગઇ છે. દેશના બહુસાંસ્કૃતિક સમુદાયોના લોકો રમતમાં ભાગ લે એ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકાયા.

  • SBS Gujarati News Bulletin 19 March 2024 - ૧૯ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    19/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • The importance of understanding cultural diversity among Indigenous peoples - ઓસ્ટ્રેલિયાના સ્વદેશી લોકોની સાંસ્કૃતિક વિવિધતાને સમજો

    19/03/2024 Duración: 09min

    Understanding the diversity within the First Nations of Australia is crucial when engaging with Aboriginal and Torres Strait Islander peoples and building meaningful relationships. - એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો સાથે જોડાતી વખતે અને અર્થપૂર્ણ સંબંધો બાંધતી વખતે ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ નેશન્સ સમુદાયની અંદરની વિવિધતાને સમજવી મહત્ત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો દેશના સ્વદેશી લોકોમાં સાંસ્કૃતિક વિવિધતાને સમજવાના મહત્વ વિશે.

  • SBS Gujarati News Bulletin 18March 2024 - ૧૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    18/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું ઓસ્ટ્રેલિયામાં તમારા નોકરીદાતા તમને મેક-અપ કે ચોક્કસ પ્રકારના કપડા ધારણ કરવાની ફરજ પાડી શકે?

    18/03/2024 Duración: 07min

    શું તમારા નોકરીદાતા તમને કામ પર મેકઅપ કરીને આવવા દબાણ કરી શકે છે? કેન્દ્રીય સંસદમાં 'રાઇટ ટુ ડિસ્કનેક્ટ' કરવાના અધિકારને કાયદો બનાવ્યા પછી કામદારોના અધિકારો વિશે અન્ય બાબતો ચર્ચામાં આવી છે. પરંતુ જ્યારે નોકરીસ્થળે તમારા દેખાવનો હોય, ત્યારે શું તમે જાણો છો કે તમારા નોકરીદાતા તમને શું કહી શકે?

  • SBS Gujarati News Bulletin 15 March 2024 - ૧પ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    15/03/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગુજરાતના આંતરરાષ્ટ્રીય ગાયક વિનોદભાઈ પટેલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે

    15/03/2024 Duración: 13min

    શ્રી સ્વામીવિવેકાનંદના વ્યાખાન, ભજન, સુગમ સંગીત, લોકગીતની વાતો આગવી શૈલીમાં પ્રસ્તુત કરી દરેક ગુજરાતી હ્ર્દયે પહોંચાડતા સંગીતકાર એટલે વિનોદભાઈ પટેલ. તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન SBS Gujarati સાથેની મુલાકાત.

página 12 de 25