Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:14:28
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 1 February 2024 - ૧ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    01/02/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 31 January 2024 - ૩૧ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    31/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમમાં સ્કીન કેન્સરની નવી સારવારનો ઉમેરો

    31/01/2024 Duración: 12min

    ઓસ્ટ્રેલિયન સરકારે મેલાનોમાની બિમારીનો સામનો કરી રહેલા લોકો માટેની થેરાપી Opdualag નો ફાર્માસ્યુટીકલ બેનિફિટ્સ સ્કીમ અંતર્ગત સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. આ સારવાર સંભવિત રીતે દર્દીઓના જીવનને લંબાવી શકે છે અને દેશભરના લગભગ 940 દર્દીઓને સરકારી સબસિડીવાળા ભાવે ઉપલબ્ધ થશે. સિડની સ્થિત ડોક્ટર કિન્નરી દેસાઇ પાસેથી વધુ વિગતો મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 30 January 2024 - ૩૦ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    30/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સંખ્યામાં નામંજૂર

    30/01/2024 Duración: 08min

    ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝાની અરજીની મંજૂરીમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે. ગયા વર્ષે જ્યારે 5 લાખ 70 હજાર વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે સરકારે મોટા પ્રમાણમાં સ્ટુડન્ટ વિઝાની અરજી રીજેક્ટ કરવા પાછળ કયું કારણ આપી રહી છે તથા માઇગ્રેશન એજન્ટનું આ મુદ્દે શું મંતવ્ય છે રીપોર્ટમાં જાણીએ.

  • SBS Gujarati News Bulletin 29 January 2024 - ૨૯ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    29/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • કર્મચારીઓની અછતને પહોંચી વળવા ઇઝરાયેલ ભારતના ભરોસે

    29/01/2024 Duración: 06min

    યુદ્ધગ્રસ્ત ઇઝરાયલના જોબ માર્કેટમાં સર્જાયેલી મોટી અછતને પહોંચી વળવા માટે ભારતમાંથી મોટી સંખ્યામાં નોકરી ઇચ્છુક લોકો નોકરી માટે અરજી કરી રહ્યા છે. કેટલું વેતન મેળવવા માટે ભારતમાંથી લોકો નોકરી માટે અરજી કરી રહ્યા છે આવો, એ વિશે વધુ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 26 January 2024 - ૨૬ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    26/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • 81 સ્થાનિક કાઉન્સિલ દ્વારા ઓસ્ટ્રેલિયા ડે નાગરિકતા સમારંભો રદ

    26/01/2024 Duración: 07min

    સમગ્ર ઓસ્ટ્રેલિયામાં લગભગ 80થી વધુ સ્થાનિક કાઉન્સિલોએ તેમની વાર્ષિક નાગરિકતા સમારંભની તારીખ 26મી જાન્યુઆરીથી બદલવાનો નિર્ણય લીધો છે. દેશના ઘણા લોકોએ કાઉન્સિલના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે તો કેટલાક લોકો હજી આ મુદ્દે ચોક્કસ નથી.

  • SBS Gujarati News Bulletin 25 January 2024 - ૨૫ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    25/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 24 January 2024 - ૨૪ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    24/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • How to become a First Nations advocate - જાણો, ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ નેશન્સ સમુદાયના હિમાયતી કેવી રીતે બનશો

    24/01/2024 Duración: 07min

    First Nations advocates help amplify the voices of Indigenous communities in Australia. Here are some aspects to consider related to advocacy and “allyship” with First Nations communities. - ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ નેશન્સના હિમાયતી લોકો આદિજાતી સમુદાયોના અવાજને ઓળખ અપવવાનો પ્રયત્ન કરે છે. પ્રથમ રાષ્ટ્રના સમુદાયોના હિમાયતી બનવાની તથા સહયોગ આપવા સાથે સંકળાયેલી બાબતો વિશે માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 23 January 2024 - ૨૩ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    23/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં મકાનના ભાડામાં પ્રતિ અઠવાડિયે સરેરાશ 164 ડોલરનો વધારો

    23/01/2024 Duración: 04min

    ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં સાપ્તાહિક ભાડું કેટલું વધ્યું છે અને રહેવાસીઓએ તેમની વાર્ષિક આવકમાંથી કેટલા નાણા ભાડા પેટે આપવા પડે છે. એ વિશે વધુ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 22 January 2024 - ૨૨ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    22/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાના ધનિકોની કલાકની આવક 1.5 મિલિયન ડોલર સુધી પહોંચી

    22/01/2024 Duración: 08min

    જ્યારે ઓસ્ટ્રેલિયાના સામાન્ય વ્યક્તિ જીવન સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે અબજોપતિઓ સંપત્તિઓના રેકોર્ડ તોડી રહ્યા છે. દેશમાં આવક સહાય મેળવતા લોકો દૈનિક જીવન ખર્ચમાં વધારો થવાને કારણે ઓછું ભોજન મેળવે છે અથવા તો એક ટંકનું ભોજન છોડી દે છે. જાણો, વધુ વિગતો અહેવાલમાં.

  • અયોધ્યાથી ઓસ્ટ્રેલિયા - રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિશે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોના પ્રતિભાવ

    19/01/2024 Duración: 10min

    22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જે અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે. અહેવાલમાં જાણો કાર્યક્રમ તથા સમુદાયના અન્ય લોકોના પ્રતિભાવો વિશે.

  • SBS Gujarati News Bulletin 19 January 2024 - ૧૯ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    19/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 18 January 2024 - ૧૮ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    18/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું તમારા મોબાઇલમાં ચોક્કસ પ્રકારનો મેસેજ આવ્યો છે? જાણો, તમારી સાથે કેવી રીતે હજારો ડોલરની છેતરામણી થઇ શકે

    18/01/2024 Duración: 05min

    વર્ષ 2022 માં, 'હાય મમ' ટેક્સ્ટ મેસેજ ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ સાથે છેતરપીંડી કરવા માટેનો એક સૌથી સામાન્ય રસ્તો બની ગયો હતો અને દેશભરમાં છેતરપીંડીની 11,000થી વધુ ઘટનાઓ નોંધાઇ હતી. જો તમને પણ આ પ્રકારનો મેસેજ આવે તો એનાથી કેવી રીતે બચી શકાય એ વિશે જાણો.

página 16 de 25