Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:14:28
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • ઓસ્ટ્રેલિયામાં નોકરી શોધતા સ્કીલ્ડ માઈગ્રન્ટ્સને મદદરૂપ થવા દંપત્તિએ શરૂ કર્યું પોર્ટલ

    19/12/2023 Duración: 10min

    એક તરફ ઓસ્ટ્રેલિયામાં બેરોજગારી દર ઐતિહાસિક નીચા સ્તરે છે ત્યારે સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને તેમની સ્કીલ મુજબ રોજગાર મેળવવામાં ઘણી વખત અવરોધોનો સામનો કરવો પડે છે અને તેમની પ્રતિભાથી ઉતરતી કક્ષાનું કામ કરવું પડે છે. મેલ્બર્ન સ્થિત માલ્કમ કલવાચવાલાએ ઉમેદવાર અને નોકરીદાતા બંનેને મદદરૂપ થઇ શકાય એ હેતૂથી મફત સેવા આપતું પોર્ટલ શરૂ કર્યું છે જે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી..

  • SBS Gujarati News Bulletin 18 December 2023 - ૧૮ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    18/12/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વિદેશ પ્રવાસનું આયોજન છે? જાણો, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદવો કેમ જરૂરી

    18/12/2023 Duración: 07min

    ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ રજાઓના સમયગાળામાં વિદેશ પ્રવાસ તો કરે છે પરંતુ એમાંથી મોટાભાગના લોકો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદતા નથી. મુસાફરી દરમિયાન જો કોઇ પણ ઘટના કે અકસ્માત નડે અને ઇન્સ્યોરન્સ ન ખરીદ્યો હોય તો તેમણે હજારો ડોલર ચૂકવવા પડી શકે છે. જો, તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદવો કેમ જરૂરી છે એ વિશે જાણિએ.

  • SBS Gujarati News Bulletin 15 December 2023 - ૧૫ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    15/12/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • માત્ર 265 રૂપિયા મૂડી સાથે દુનિયાને અલવિદા કહેનારા સરદાર પટેલની દેશદાઝને જાણિએ

    15/12/2023 Duración: 10min

    સરદાર વલ્લભભાઇ પટેલ એવા કેટલાક મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક છે જેમના યોગદાનને માત્ર આઝાદી પહેલા જ નહીં પરંતુ આઝાદી પછી પણ ભૂલી શકાય તેમ નથી.શ્રી ગુણવંતભાઈ શાહની કલમે 'સરદાર પટેલનું પુનરાગમન' પુસ્તકના લેખક અને પુસ્તક વિશે માહિતી આપી રહ્યા છે બ્લોગર અને ભૂતપૂર્વ શિક્ષક અજીતભાઇ કાલરીયા. સરદાર પટેલની 73મી પુણ્યતિથિએ આવો તેમના વિશેની કેટલીક રસપ્રદ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 14 December 2023 - ૧૪ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    14/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું તમારો ફૂડ ઓર્ડર પણ ગુમ થયો છે? જાણો આ કારણો હોઇ શકે

    14/12/2023 Duración: 10min

    ફૂડ ડિલીવરીની પ્રક્રિયામાં જ્યારે ગરબડ થાય છે, અને ડિલિવરી ખોટી પડે ત્યારે રેસ્ટોરન્ટ્સ અને ડ્રાઇવર બંને એકબીજાને દોષિત ઠેરવે છે. જો તમારું ભોજન ક્યારેય મોડું અને ઠંડું ડિલીવર થયું હોય અથવા તો એ તમારા સુધી પહોંચ્યુ જ ન હોય, તો આવો જાણિએ કે કેમ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

  • SBS Gujarati News Bulletin 13 December 2023 - ૧૩ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    13/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાનો નવો માઇગ્રેશન પ્લાન: અંગ્રેજીની લાયકાત, કડક નિયમો અને અમુક સબક્લાસ માટે ઝડપી વિઝા

    13/12/2023 Duración: 14min

    ઓસ્ટ્રેલિયન સરકારે દેશની 'પડી ભાંગેલી' માઇગ્રેશન સિસ્ટમને ફરીથી બેઠી કરવા માટે વિવિધ ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફારોની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને કેવી રીતે અસર થશે એ વિશે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ માહિતી આપી રહ્યા છે.

  • SBS Gujarati News Bulletin 12 December 2023 - ૧૨ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    12/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ફૂલ-ટાઇમ નોકરી સાથે સમય ફાળવી વિવિધ ક્ષેત્રોમાં સ્વયંસેવક તરીકે સેવા આપતા બ્રિજલ પરીખ

    12/12/2023 Duración: 11min

    20 વર્ષ અગાઉ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ દેશમાં સ્થાયી થતી વખતે થયેલા કેવા અનુભવોથી પ્રોત્સાહિત થઇને મેલ્બર્ન સ્થિત એન્જીનિયર બ્રિજલ પરીખે વિવિધ સંસ્થામાં સ્વયંસેવક તરીકે સેવા આપવાનો નિર્ણય લીધો એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી.

  • SBS Gujarati News Bulletin 11 December 2023 - ૧૧ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    11/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 8 December 2023 - ૮ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    08/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગરબાને મળી વૈશ્વિક ઓળખ, યુનેસ્કોના સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું

    08/12/2023 Duración: 03min

    યુનેસ્કોના સાંસ્કૃતિક વારસામાં સ્થાન સાથે ગુજરાતના ગરબા યાદીમાં ભારતની 15મી સાંસ્કૃતિક ઓળખ બની. બોટ્સવાના ખાતે યોજાયેલી બેઠકમાં જાહેરાત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણયને આવકાર્યો.

  • SBS Gujarati News Bulletin 7 December 2023 - ૭ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    07/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Five tips to keep safe and cool during an Australian summer - ઓસ્ટ્રેલિયન ઉનાળામાં શરીરને હિટ સ્ટ્રોક - ચામડીના કેન્સરથી બચાવવાની ટીપ્સ મેળવો

    07/12/2023 Duración: 10min

    Listening to what your body needs is important throughout the year, but it becomes even more crucial during extreme weather. Here are some essential tips to beat the Australian summer. - સમગ્ર વર્ષ અલગ અલગ ઋતુમાં તમારા શરીરની કાળજી રાખવી જરૂરી છે પણ ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ઉનાળામાં ભીષણ ગરમીના સમયે શરીર પ્રત્યે ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઉનાળામાં તમારા શરીરની સાર-સંભાળ કેવી રીતે રાખી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો.

  • SBS Gujarati News Bulletin 6 December 2023 - ૬ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    06/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ત્રણ દાયકાથી ઓસ્ટ્રેલિયામાં શિક્ષક મિતા પોટાને Excellence in Supporting Diversity and Inclusion એવોર્ડ

    06/12/2023 Duración: 16min

    વર્ષ 1989માં ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા બાદથી શિક્ષક તરીકે સેવા આપતા ગુજરાતી- ઓસ્ટ્રેલિયન મિતાબેન પોટાને હાલમાં ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી પબ્લિક એજ્યુકેશન એવોર્ડ્સ અંતર્ગત એવોર્ડ એનાયત થયો છે. એવોર્ડ વિજેતા મિતાબેને ઓસ્ટ્રેલિયામાં શિક્ષક તરીકેની કારકિર્દી દરમિયાનના અનુભવ અને બાળકોને કેવી અવનવી રીતે શિક્ષણ આપે છે એ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 5 December 2023 - ૫ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    05/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Facing a shark while swimming? Here's what to do - દરિયામાં તરતી વખતે શાર્કનો ભેટો થાય તો શું કરશો?

    05/12/2023 Duración: 10min

    Australia has thousands of kilometres of spectacular coastline, and a trip to the beach for a swim is a much-celebrated part of the lifestyle – whether to cool off, keep fit, or to socialise. Being aware of beach safety is vital to minimise the risk of getting into trouble in the water. This includes understanding the threat that sharks pose to minimise the chance of encountering a shark and being aware of shark behaviour, so you know how to react to stay safe. - ઓસ્ટ્રેલિયામાં હજારો કિલોમીટરનો અદભૂત દરિયાકિનારો છે, અને તરવા માટે બીચ પરની સફર એ જીવનશૈલીનો ખૂબ જ અગત્યનો ભાગ છે. જ્યારે તમે દરિયામાં તરવા જાઓ ત્યારે બીચની સલામતીની સાથે શાર્કના જોખમને પણ સમજવું જરૂરી છે. આવો જાણીએ, શાર્ક સામે કેવી રીતે સલામત રહી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં.

página 19 de 25