Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:14:28
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • વેજીમાઈટ ઉજવે છે ઓસ્ટ્રેલિયાના સ્વાદ તરીકેની શતાબ્દી

    02/11/2023 Duración: 08min

    તમને ભાવે કે ન ભાવે પણ વેજીમાઈટ આજે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ધરોહર બની ગયું છે. જેના વર્ષે દહાડે 20 મિલિયન જાર વેચાય છે. આવો જાણીએ ઓસ્ટ્રેલિયામાં વેજીમાઇટના ઇતિહાસ વિશે.

  • SBS Gujarati News Bulletin 1 November 2023 - ૧ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    01/11/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વધતી મોંઘવારીમાં ઘરે જ શાકભાજી ઉગાડવાની ટીપ્સ

    01/11/2023 Duración: 07min

    ઓસ્ટ્રેલિયામાં જીવનનિર્વાહ ખર્ચ વધ્યો છે ત્યારે મકાનના બેકયાર્ડ કે એપાર્ટમેન્ટની બાલ્કનીમાં શાકભાજી ઉગાડીને કેવી રીતે તમે ખર્ચ સામે બચત કરી શકો છો એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 31 October 2023 - ૩૧ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    31/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 30 October 2023 - ૩૦ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    30/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Ngayon ba ang takdang panahon para matuto ng musical instrument? - સંગીત વાદ્ય શીખવું છે? જાણો તેને શીખવાના વિવિધ વિકલ્પો અને લાભ વિશે

    30/10/2023 Duración: 10min

    May nakatabi bang mga musical instruments sa inyong bahay? Gusto ba ng anak o kahit ikaw gusto mong matuto. Kung alam mo kasing tumugtog hindi lang kasiyahan ang hatid nito, isa din itong social experience na may maraming oportunidad. - તમારી પાસે વપરાશમાં ન હોય એવું સંગીતનું વાદ્ય ઉપલબ્ધ છે? તો, તમે તમારા બાળકને તે શીખવીને તેના અગણિત લાભ મેળવી શકો છો. સંગીત વાદ્ય શીખવું એક યાદગાર અને સામાજિક અનુભવ બની શકે છો. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો સંગીત વાદ્ય શીખવાના વિકલ્પો અને તેના લાભ વિશે.

  • સિડનીમાં યોજાશે શરદ પૂનમ નિમિત્તે ગરબા

    27/10/2023 Duración: 08min

    ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં શરદ પૂનમ નિમિત્તે નિશુલ્ક ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓને સૂર અને તાલથી ગરબાની મોજ કરાવવા આવ્યા છે જાણિતા ગાયક પ્રસાદ - કરદમ અને અપરાજિતા સિંઘ. તેમણે કાર્યક્રમ અગાઉ SBS Gujarati સાથે વાત કરી. આવો, સંવાદ માણિએ.

  • SBS Gujarati News Bulletin 27 October 2023 - ૨૭ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    27/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 26 October 2023 - ૨૬ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    26/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Indian Sons Of The West કાર્યક્રમમાં ગ્રેજ્યુએટ થયા સિનિયર સિટીઝન્સ

    26/10/2023 Duración: 12min

    ઓસ્ટ્રેલિયામાં AFL ટીમ Western Bulldogs કોમ્યુનિટી દ્વારા સમગ્ર વિક્ટોરીયામાં સ્થાનિક કાઉન્સિલ અને સામુદાયિક આરોગ્ય સેવાઓની ભાગીદારી સાથે મફત 10 અઠવાડિયાનો આરોગ્ય જાળવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના સભ્યોએ ભાગ લીધો હતો. વધુ વિગતો અહેવાલમાં મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 25 October 2023 - ૨૫ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    25/10/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • પરંપરાગત ઇટાલિયન પાસ્તા કે ગુજરાતી શૈલીથી બનાવેલ પાસ્તા : શું પસંદ કરશો?

    25/10/2023 Duración: 04min

    આપણે પરદેશી વાનગીનું ગુજરાતીકરણ અને ગુજરાતી વાનગીનું પરદેશીકરણ કરવા માટે જાણીતા છીએ. તો આજે જાણીશું પાસ્તાની પારંપરિક ઇટાલિન રેસિપી અને ગુજરાતી શૈલીથી બનાવેલ પાસ્તાની રેસિપી.

  • SBS Gujarati News Bulletin 24 October 2023 - ૨૪ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    24/10/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • પર્થમાં યોજાશે શરદ પૂર્ણિમા નિમિત્તે મહારાસ

    24/10/2023 Duración: 08min

    વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં આ વર્ષે શરદ પૂર્ણિમા નિમિત્તે મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનીક કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે હેતૂ સાથે ગરબાના આયોજન વિશે વધુ વિગતો આપી રહ્યા છે ચિરાગભાઈ શાહ.

  • SBS Gujarati News Bulletin 23 October 2023 - ૨૩ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    23/10/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Australia explained: Disposing of unwanted clothes - જાણો, ઓસ્ટ્રેલિયામાં બિનજરૂરી કપડાનો યોગ્ય નિકાલ કેવી રીતે કરી શકાય

    23/10/2023 Duración: 10min

    Australians throw more than 200,000 tonnes of clothing into landfill each year. That’s an average of 10 kilograms of clothing per person. We can help combat Australia’s textile waste crisis by choosing to recycle, donate, and swap our unwanted clothing. - ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ દર વર્ષે 200,000 ટનથી પણ વધુ કપડા કચરામાં ફેંકે છે. જે વ્યક્તિદીઠ સરેરાશ 10 કિલોગ્રામ જેટલા કપડા થાય છે. ઉપયોગમાં ન લેવા હોય તેવા કપડાને રીસાઇકલ, દાન અથવા અદલાબદલી કરીને તમે દેશમાં ઉત્પન્ન થતા કચરાના પ્રમાણમાં ઘટાડો કરી શકો છો. આવો, વધુ માહિતી અહેવાલમાં મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 20 October 2023 - ૨୦ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    20/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • તોફાની પવન અને કડકડતી ઠંડીમાં સમગ્ર રાત્રી ચઢાણ કરી આખરે માઉન્ટ કિલિમાન્જારો સર કર્યો

    20/10/2023 Duración: 07min

    મનીષ દેસાઇ, નિલેશ અને ભાવના લાઠીગરાએ આફ્રિકા ખંડનો સૌથી ઉંચો કિલિમાન્જારો પર્વત સર કરવાની સિદ્ધી મેળવી છે. પાંચ દિવસના કપરા ચઢાણ બાદ સમિટ પર પહોંચવાની અંતિમ રાત્રી કેટલી મુશ્કેલ રહી અને આખરે સમિટ પર પહોંચ્યા પછીના અનુભવો વિશે મુલાકાતના બીજા ભાગમાં જાણીએ.

  • SBS Gujarati News Bulletin 19 October 2023 - ૧૯ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    19/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • What is a BioBlitz and how can you be involved in helping science - જાણો, BioBlitz શું છે અને તમે વિજ્ઞાનની કેવી રીતે મદદ કરી શકો

    19/10/2023 Duración: 08min

    Australia is home to an enormous variety of animal and plant species. Getting involved in a BioBlitz allows one to investigate what species exist in a particular area and expand scientific knowledge. - ઓસ્ટ્રેલિયા વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ અને સુક્ષ્મજીવોથી ભરપૂર દેશ છે. BioBlitz પ્રવૃત્તિમાં ભાગ લેવાથી તમે વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં જોવા મળતા જીવો અને વનસ્પતિઓ વિશેનું જ્ઞાન વધારી શકો છો. BioBlitz વિશે વધુ જાણો આ અહેવાલમાં.

página 22 de 25