Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:14:28
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 2 October 2023 - ૨ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    02/10/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હવે વધુ ફંડ દર્શાવવું પડશે

    02/10/2023 Duración: 11min

    ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ 1લી ઓક્ટોબર 2023થી ન્યૂનત્તમ 24505 ડોલરનું ફંડ દર્શાવવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયન સરકારે કેમ જરૂરી ફંડની રકમમાં ફેરફાર કર્યો છે તે વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

  • SBS Gujarati News Bulletin 29 September 2023 - ૨૯ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    29/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 28 September 2023 - ૨૮ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    28/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગુજરાતી-ઓસ્ટ્રેલિયનની સ્મૃતિમાં શરૂ થયો ઓસ્ટ્રેલિયાનો પ્રથમ સિસ્ટીક ફાઇબ્રોસિસ વોર્ડ

    28/09/2023 Duración: 12min

    મીનલબેન અને દિવ્યેશભાઇએ સિસ્ટીક ફાઇબ્રોસિસના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે તેમના પુત્ર ડો મલય રાણાનું સપનું સાકાર કર્યું. આ વોર્ડમાં સિસ્ટીક ફાઇબ્રોસિસની પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ માટે કેવી વિશેષ સુવિધાઓ છે જાણો, મિનલબેન પાસેથી.

  • SBS Gujarati News Bulletin 27 September 2023 - ૨૭ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    27/09/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ, તહેવારોના કારણે ફ્લાઇટ ટિકિટ મોંઘી

    27/09/2023 Duración: 11min

    ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમાવાનો હોવા ઉપરાંત, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોના કારણે ભારત જતી ફ્લાઇટ્સની ટિકિટના ભાવમાં કેટલો વધારો થયો છે તથા ફીફા વર્લ્ડ કપ, ક્રિકેટ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ જેવી ગેમ્સના આયોજનના કારણે સ્થાનિક શહેર કે દેશના ટુરિઝમ ઉદ્યોગને કેટલો ફાયદો થાય છે. એ વિશે વાત કરી રહ્યા છે સિડની સ્થિત ટ્રાવેલ ક્રાફ્ટર્સ તરફથી નિરવભાઇ કોટક.

  • SBS Gujarati News Bulletin 26 September 2023 - ૨૬ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    26/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 25 September 2023 - ૨૫ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    25/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઋતુચર્યા - સિઝન બદલાય ત્યારે શરીરને કેવી રીતે સાચવશો

    25/09/2023 Duración: 07min

    સામાન્ય રીતે એક ઋતુનું અંતિમ અઠવાડિયું અને નવી ઋતુના શરૂઆતના કેટલાક દિવસોમાં વાતાવરણમાં મોટા ફેરફાર થતા હોય છે. અને શરીરને આ પરિસ્થિતિમાં ઢાળવા તથા આરોગ્યને સાચવવા માટે આહારમાં કેવો ફેરફાર કરવો એ વિશે માહિતી આપી રહ્યા છે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ.

  • SBS Gujarati News Bulletin 22 September 2023 - ૨૨ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    22/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ભારતે કેનેડાના નાગરિકો માટે વિસા સર્વિસ બંધ કરી

    22/09/2023 Duración: 05min

    શીખ અલગતાવાદી નેતાની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ કેનેડાની સરકારે કર્યો છે. બંને દેશ વચ્ચે વણસી રહેલા સંબંધોને પગલે ભારતે કેનેડાના નાગરિકોને દેશના વિસા આપવાની પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે. શું છે સમગ્ર ઘટનાક્રમ અને તેનો ઇતિહાસ એ વિશે અહેવાલમાં વિગતે જાણો.

  • SBS Gujarati News Bulletin 21 September 2023 - ૨૧ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    21/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વર્લ્ડ કપમાં ભારત - પાકિસ્તાનની મેચ જોવા ઓસ્ટ્રેલિયાથી ભારત જશે ક્રિકેટ ચાહકો

    21/09/2023 Duración: 10min

    ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપની મજા માણવા ભારત જશે. તેમણે કેવી રીતે અને કેટલા નાણા ખર્ચીને ભારત અને પાકિસ્તાનની મેચની ટિકીટ મેળવી એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 20 September 2023 - ૨୦ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    20/09/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વ્યવસાયે ડોક્ટર પણ સંગીત જ મારો પ્રથમ પ્રેમ: પાર્થ ઓઝા

    20/09/2023 Duración: 13min

    જાણિતા ગુજરાતી ગાયક પાર્થ ઓઝા હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે MBBS ના અભ્યાસની સાથે-સાથે ગાયક બનવાની સફર અને સંઘર્ષ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી. ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટનની મદદથી રસપ્રદ સંવાદ સાંભળો.

  • SBS Gujarati News Bulletin 19 September 2023 - ૧૯ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    19/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • How to help injured wildlife in Australia - ઓસ્ટ્રેલિયામાં જો તમને ઘાયલ વન્યજીવ દેખાય તો તેની મદદ કે સારવાર કેવી રીતે કરશો

    19/09/2023 Duración: 09min

    If you’re out travelling or exploring in Australia and encounter injured or ill wildlife, knowing how best to help will ensure the animals get the required care. - જો તમને ઓસ્ટ્રેલિયામાં ઘાયલ અથવા બીમાર વન્યજીવ દેખાય, તો કેવી રીતે તમે તેમની સારવાર કરી શકો અથવા તેમના માટે ઉપલબ્ધ મદદ મેળવી શકો એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 18 September 2023 - ૧૮ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    18/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 15 September 2023 - ૧૫ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    15/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 24 de 25