Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:14:28
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • ફિલ્મ ફેસ્ટિવલ વિદેશમાં વસતા ગુજરાતીઓને વતન સાથે જોડતી કડી

    26/06/2024 Duración: 15min

    ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આગામી 28થી 30 જૂન સુધી આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઇ રહ્યો છે. કેવા વિષયો પર નિર્માણ પામી રહેલી ગુજરાતી ફિલ્મો પ્રેક્ષકોને આકર્ષી રહી છે તથા ગુજરાતી ફિલ્મઉદ્યોગના વિકાસ માટે ફિલ્મ ફેસ્ટિવલ કેવી રીતે લાભદાયી થઇ શકે એ વિશે વાત કરી રહ્યા છે ફેસ્ટિવલ સાથે જોડાયેલા કૌશલ આચાર્ય, કૌશલ પરીખ અને ચેતન ચૌહાણ.

  • SBS Gujarati News Bulletin 25 June 2024 - ૨૫ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    25/06/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • નવા નાણાકિય વર્ષથી ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ બેન્ક ખાતામાં વધુ પગાર મેળવશે

    25/06/2024 Duración: 04min

    ઘણા ઓસ્ટ્રેલિયનો નવા નાણાકીય વર્ષથી એટલેકે 1 જુલાઈથી અમલમાં આવનારી બજેટમાં જાહેર કરાયેલી અને જીવન નિર્વાહ ખર્ચમાં રાહત આપતી યોજનાઓની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં જાણીએ કઈ કઈ યોજનાઓ લાગુ થવા જઈ રહી છે અને તેનો લાભ તમને કેવી રીતે અને કેટલા અંશે મળી શકે છે.

  • SBS Gujarati News Bulletin 24 June 2024 - ૨૪ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    24/06/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Indigenous art: Connection to Country and a window to the past - આદિજાતી કળા: વતન સાથેનું જોડાણ અને ભૂતકાળનો ઝરૂખો

    24/06/2024 Duración: 11min

    Embracing their oral traditions, Aboriginal and Torres Strait Islander peoples have used art as a medium to pass down their cultural stories, spiritual beliefs, and essential knowledge of the land. - ઓસ્ટ્રેલિયાના એબોરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોએ તેમની મૌખિક પરંપરાઓ દ્વારા સાંસ્કૃતિક બાબતો, ધાર્મિક માન્યતાઓ અને ભૂમિ પ્રત્યેના જરૂરી જ્ઞાનને પેઢી દર પેઢી આગળ વધારી છે.

  • SBS Gujarati News Bulletin 21 June 2024 - ૨૧ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    21/06/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જાણો, યોગ શરૂ કરવા માટે કઇ ઉંમર યોગ્ય

    21/06/2024 Duración: 10min

    વી-આયામ એટલે વ્યાયામ અને યોગના આઠ અંગોનું વિભાજન એટલે યમ, નિયમ,આસન , પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગ શીખવાની શરૂઆત કઇ ઉંમરે કરી શકાય તથા યોગનું શરીર માટે શું મહત્વ છે તે વિશે સમજાવી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ડૉ ખુશદિલ ચોક્સી

  • SBS Gujarati News Bulletin 20 June 2024 - ૨୦ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    20/06/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વિશ્વ પરનું કુલ દેવું 315 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું

    20/06/2024 Duración: 05min

    વર્તમાન સમયમાં ઋણ એટલેકે ઉછીના પૈસા લઇ ઘર કે ગાડીઓ વસાવવી અમુક વ્યક્તિઓ માટે જરૂરિયાત બની ગઈ છે. સામાન્ય માણસ તો ઠીક મોટા ઉદ્યોગ ગૃહો અને તેથી પણ આગળ વધતા મોટાભાગના દેશો મસમોટા દેવામાં છે. જાણો આ અહેવાલમાં કે વિશ્વ આખું કેટલા દેવામાં છે અને તેની કેવી આર્થિક અસરો થઇ શકે છે.

  • SBS Gujarati News Bulletin 19 June 2024 - ૧૯ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    19/06/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Is this flag desecration? Why this floor ad at a Sydney station stoked community outrage - સિડનીના વ્યસ્ત રેલવે સ્ટેશનમાં જમીન પર લગાવવામાં આવેલી જાહેરાત વિરોધ બાદ હટાવાઇ

    19/06/2024 Duración: 09min

    A floor advertisement featuring national flags at one of Sydney’s busiest railway stations was removed after community outrage, raising questions over what is considered acceptable and not. - તાજેતરમાં સિડનીના પેરામેટા રેલવે સ્ટેશનના ફ્લોર વિવિધ દેશોના ધ્વજ સાથેની એક જાહેરાત લગાવવામાં આવી હતી. જેવી પર લોકો અજાણતા જ ચાલી રહ્યા હોવાનું સિડની સ્થિત મિત ખખ્ખરે નોંધ્યું હતું. આ દ્રશ્ય નિહાળ્યા બાદ મિતે કેવા પગલાં લીધા અને તેમને કેવો સહયોગ મળ્યો આવો એ વિશે ઓડિયોમાં વધુ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 18 June 2024 - ૧૮ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    18/06/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • 'વિઝા હૉપિંગ' અટકાવવા ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝા અરજી માટે કરાયા ધરખમ ફેરફાર

    18/06/2024 Duración: 10min

    ઓસ્ટ્રેલિયન સરકારે ગયા વર્ષે જાહેર કરેલ માઈગ્રેશન પોલિસી અંતર્ગત 'વિઝા હોપિંગ' અટકાવવા પ્રયાસ શરુ કર્યા હતા. તે મુજબ હાલમાં સ્ટુડન્ટ વિઝાની અરજીને લગતા કેટલાક નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે.કઇ વિઝાશ્રેણી ધરાવતા લોકો સ્ટુડન્ટ વિઝાની અરજી નહીં કરી શકે એ વિશે વધુ વિગતો આપી રહ્યા છે માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

  • SBS Gujarati News Bulletin 17 June 2024 - ૧૭ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    17/06/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 14 June 2024 - ૧૪ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    14/06/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • સિડનીના દરિયામાં ડૂબવાથી 2 ભારતીયમૂળની મહિલાઓના મૃત્યુ

    14/06/2024 Duración: 11min

    સિડનીના પ્રખ્યાત કુર્નેલ બિચ ખાતે ખડક પરથી પડી જતા 2 ભારતીય મહિલાઓના મૃત્યુ થયા છે અને અન્ય એક મહિલાનો બચાવ થયો છે. બે અઠવાડિયામાં બનેલી આ બીજી ઘટના બાદ પાણી સલામતી વિશે જાગૃતિ અભિયાનની માંગ વધુ તેજ બની છે. વધુ માહિતી મેળવવા ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 13 June 2024 - ૧૩ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    13/06/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગુજરાતી પરિવાર ઘાઢ નિંદ્રામાં હતો ત્યારે હથિયાર સજ્જ ટોળકીએ ઘરમાંથી કિંમતી વસ્તુઓ, મોંઘી કારની ચોરી કરી

    13/06/2024 Duración: 09min

    મેલ્બર્નમાં સ્થાયી ગુજરાતી પરિવાર ઘાઢ નિંદ્રામાં હતો ત્યારે હથિયાર સજ્જ ચોરોની ટોળકી પરિવારની કિંમતી વસ્તુઓ તેમજ મોંઘીદાટ ગાડી લઇ માત્ર 1 મિનિટમાં જ ફરાર. જાણો, કેવી રીતે સમગ્ર ઘટના બની.

  • SBS Gujarati News Bulletin 12 June 2024 - ૧૨ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    12/06/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 11 June 2024 - ૧૧ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    11/06/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 6 de 25