Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:14:28
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • હવે અવકાશમાં પણ અવનવી વાનગીઓ પીરસાશે

    27/05/2024 Duración: 07min

    વર્ષોથી ડેનિશ શેફ રાસમસ મુંકે એલકેમિસ્ટમાં પ્રાયોગિક ભોજનના અનુભવો સાથે લોકોની વાહવાહી મેળવી છે, હવે તેઓ પૃથ્વીની સીમાઓથી આગળ પોતાનો અનોખો અનુભવ પીરસવા જઈ રહ્યા છે, જેમાં તેઓ છ મહેમાનોને અવકાશના કિનારેથી સરસ ભોજનનો અનુભવ પ્રદાન કરશે.

  • SBS Gujarati News Bulletin 24 May 2024 - ૨૪ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    24/05/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • What were the Australian Wars and why is history not acknowledged? - જાણો, ઓસ્ટ્રેલિયન યુદ્ધો કેવા હતા અને કેમ તેના ઇતિહાસને સ્વીકારાયો નથી

    24/05/2024 Duración: 13min

    The Frontier Wars is a term often used to describe the more than 100 years of violent conflicts between colonial settlers and the Indigenous peoples that occurred during the British settlement of Australia. Even though Australia honours its involvement in wars fought overseas, it is yet to acknowledge the struggle that made it the country it is today. - ફ્રન્ટિયર વોર્સ શબ્દ ઓસ્ટ્રેલિયામાં બ્રિટીશ વસાહત દરમિયાન કોલોનિયલ વસાહતીઓ અને સ્વદેશી લોકો વચ્ચેના 100 થી વધુ વર્ષોના હિંસક સંઘર્ષોનું વર્ણન કરવા માટે વપરાય છે. ભલે ઓસ્ટ્રેલિયા એક એવું રાષ્ટ્ર છે કે જે વિદેશમાં લડાયેલા યુદ્ધમાં તેની ભૂમિકાનું સન્માન કરે છે, પરંતુ તે હજી સુધી જે ઘટનાઓએ આજે જે દેશ બનાવ્યો છે તેના સંઘર્ષને સ્વીકાર્યો નથી.

  • લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાની 58 બેઠકો પર 25મી મેના રોજ મતદાન

    24/05/2024 Duración: 07min

    લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાની 58 બેઠકો પર 25મી મેના રોજ મતદાન. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • ૨૩ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    23/05/2024 Duración: 03min

    SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં નિ:સ્વાર્થ ભાવે સેવા આપતા ગુજરાતી સમુદાયના સભ્યો

    23/05/2024 Duración: 13min

    ઓસ્ટ્રેલિયામાં હાલમાં નેશનલ વોલન્ટિયર વીક (May 20 to 26) ઉજવાઇ રહ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપતા સ્વયંસેવકોની સેવાને બિરદાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજના સભ્યોએ પોતાના સ્વયંસેવક તરીકેના અનુભવો SBS Gujarati સાથે વહેંચ્યા હતા. આવો, નિલમબેન દવે, ડોક્ટર સોનુ ઠાકર અને રુપલબેન મહેતા પાસેથી તેમની સ્વયંસેવક તરીકેની સેવા વિશે જાણિએ.

  • SBS Gujarati News Bulletin 22 May 2024 - ૨૨ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    22/05/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • આયુર્વેદાચાર્ય પાસેથી જાણો કયા ખાદ્યપદાર્થોનું સેવન કરીને શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખી શકાય

    22/05/2024 Duración: 11min

    ઓસ્ટ્રેલિયામાં શિયાળાની શરૂઆત થઇ છે ત્યારે કેવો ખોરાક લઇને ઠંડીના સમયમાં શરીરને તંદુરસ્ત રાખી શકાય એ વિશે વધુ માહિતી આપી રહ્યા છે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ.

  • લોકસભા ચૂંટણીના 5મા તબક્કાના મતદાન સાથે 428 બેઠકો પર ચૂંટણી સમાપ્ત

    22/05/2024 Duración: 03min

    લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 21 May 2024 - ૨૧ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    21/05/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • બિન-અંગ્રેજી સમુદાયના લોકો અન્ય ઓસ્ટ્રેલિયન્સ કરતાં ઓછી સુપરએન્યુએશન રકમ સાથે નિવૃત્ત થતા હોવાનો ખુલાસો

    21/05/2024 Duración: 06min

    ઓસ્ટ્રેલિયામાં બિન-અંગ્રેજી પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકો અન્ય ઓસ્ટ્રેલિયન કરતાં ઓછા સુપરએન્યુએશન સાથે નિવૃત્ત થાય છે. જીવનના પછીના તબક્કામાં નાણાકીય સુરક્ષા માટે નિવૃત્તિ ભંડોળની સમાન રકમની ખાતરી કરવી જરૂરી છે ત્યારે વિગતે જાણો આ અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 20 May 2024 - ૨୦ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    20/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 17 May 2024 - ૧૭ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    17/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગંગાજળ સાથે લાવનારી વ્યક્તિ સહિત ઘણા પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર હજારો ડોલરનો દંડ

    17/05/2024 Duración: 05min

    વર્ષ 2023માં, બાયોસિક્યોરિટી અધિકારીઓએ દેશભરના એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયા માટે જોખમી ગણાતી સેંકડો ટન વસ્તુઓ જપ્ત કરી હતી. કૃષિ, વનસંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગે જીવંત પ્રાણીઓ સહિત મળી આવેલી કેટલીક વિચિત્ર ચીજો સાથે લાનારા પ્રવાસીઓને હજારો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

  • 5માં તબક્કાનું 20 મેના રોજ મતદાન, મોદી-રાહુલના એકબીજા પર આકરાં પ્રહાર

    17/05/2024 Duración: 06min

    ભારતમાં લોકસભાની ચૂંટણીમાં 5માં તબક્કાનું મતદાન 20મી મેના રોજ યોજાશે. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 16 May 2024 - ૧૬ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    16/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગુજરાત સ્થાપના દિવસની ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ઉજવણી કરી માતૃભૂમિના અમૂલ્ય વારસા સાથે જોડાયા ગુજરાતીઓ

    16/05/2024 Duración: 13min

    ગુજરાતની લોકસંસ્કૃતિનો અમૂલ્ય વારસો જળવાઈ રહે અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના સભ્યોને વતન ગુજરાત સાથે જોડાવવાની તક મળે તે હેતુથી મેલ્બર્નમાં વેસ્ટર્ન ગુજ્જુ સંસ્થા દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવો, રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 15 May 2024 - ૧પ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    15/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયા બજેટ 2024: ભારતીય નાગરિકો ઓસ્ટ્રેલિયા આવી નોકરી કરી શકે તે માટે વિશેષ યોજનાની જાહેરાત

    15/05/2024 Duración: 06min

    ઓસ્ટ્રેલિયાના ટ્રેઝરર જીમ ચાલ્મર્સે મંગળવારે બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આવો જાણિએ, સરકારે બજેટમાં કયા ક્ષેત્ર માટે કઇ યોજનાની જાહેરાત કરી છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

    15/05/2024 Duración: 07min

    ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન સમાપ્ત. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

página 8 de 25