Sbs Gujarati - Sbs

કર્મચારીઓની અછતને પહોંચી વળવા ઇઝરાયેલ ભારતના ભરોસે

Informações:

Sinopsis

યુદ્ધગ્રસ્ત ઇઝરાયલના જોબ માર્કેટમાં સર્જાયેલી મોટી અછતને પહોંચી વળવા માટે ભારતમાંથી મોટી સંખ્યામાં નોકરી ઇચ્છુક લોકો નોકરી માટે અરજી કરી રહ્યા છે. કેટલું વેતન મેળવવા માટે ભારતમાંથી લોકો નોકરી માટે અરજી કરી રહ્યા છે આવો, એ વિશે વધુ માહિતી મેળવીએ.