Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયાના ત્રણ રાજ્યોમાં ઓરીના કેસ નોંધાતા એલર્ટ જારી

Informações:

Sinopsis

યુરોપ, એશિયા અને આફ્રિકામાં ઓરીના કેસો વધી રહ્યા છે, જેના કારણે ઓસ્ટ્રેલિયામાં પણ તેમાં સંભવિત રીતે વધારો થાય તેવી શક્યતા છે. દેશના ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા અને ACT માં કેસ નોંધાયા બાદ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વધુ માહિતી અહીં મેળવો.