Sbs Gujarati - Sbs

T20 વર્લ્ડ કપ 2024માં રમી રહી છે ગુજરાતી ઇલેવન

Informações:

Sinopsis

દુનિયાભરના ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહ અને જોશનો મહોત્સવ શરૂ થયો છે. ક્રિકેટ મહોત્સવ એટલે આઇસીસી T20 વર્લ્ડકપ 2024. આ ક્રિકેટ વર્લ્ડ કપમાં વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ગુજરાતી મૂળના ખેલાડીઓ. અમેરિકા, ઓમાન, યુગાન્ડા જેવા દેશોમાંથી વર્લ્ડ કપમાં ભાગ લેતા ગુજરાતી ખેલાડીઓને જાણિએ.