Sbs Gujarati - Sbs

5માં તબક્કાનું 20 મેના રોજ મતદાન, મોદી-રાહુલના એકબીજા પર આકરાં પ્રહાર

Informações:

Sinopsis

ભારતમાં લોકસભાની ચૂંટણીમાં 5માં તબક્કાનું મતદાન 20મી મેના રોજ યોજાશે. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.