Sbs Gujarati - Sbs

ગરમીમાં દવાઓ પર થતી અસરને લીધે સાવચેતી રાખવી જરૂરી

Informações:

Sinopsis

રોજિંંદી દવા લેતા લોકોને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ગરમીના સંપર્કમાં આવવાથી કેટલીક દવાઓ બગડી શકે છે અને તેનું સેવન કર્યા બાદ આડઅસર પણ થઇ શકે છે. તો આડઅસરથી બચવા કેવી કાળજી રાખવી જરૂરી છે એ વિશે જાણિએ.