Sbs Gujarati - Sbs

How to lodge your tax return in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં ટેક્સ રીટર્ન કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

Informações:

Sinopsis

In Australia, 30 June marks the end of the financial year and the start of tax time. Knowing your obligations and rebates you qualify for, helps avoid financial penalties and mistakes. Learn what to do if you received family support payments, worked from home, are lodging a tax return for the first time, or need free independent advice. - ઓસ્ટ્રેલિયામાં, 30 જૂનના રોજ નાણાકિય વર્ષ સમાપ્ત થાય છે અને ટેક્સ રીટર્ન કરવાનો સમય શરૂ થાય છે. જો તમે ફેમિલી સપોર્ટ પેમેન્ટ મેળવો છો કે ઘરેથી જ કાર્ય કરો છો અથવા પ્રથમ વખત ટેક્સ રીટર્ન ભરી રહ્યા છો તો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ જાણકારી મેળવો.