Sbs Gujarati - Sbs

આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ઓસ્ટ્રેલિયાના મહેમાન બન્યા ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર્સ

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે પાંચમો આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાઇ ગયો. જેમાં ગુજરાતી ફિલ્મ જગતની જાણિતી હસ્તીઓએ ભાગ લીધો હતો. 3 દિવસ સુધી યોજાયેલા આ ફેસ્ટિવલમાં કયા કલાકારોએ હાજરી આપી અને ગુજરાતી સમુદાયના સભ્યોએ ફિલ્મ ફેસ્ટિવલને કેવી રીતે પ્રતિસાદ આપ્યો એ વિશે માહિતી મેળવીએ.