Sbs Gujarati - Sbs

જાણો, ઓસ્ટ્રેલિયામાં કયા વ્યવસાયમાં કાર્ય કરતા લોકો વધુ કમાણી કરે છે

Informações:

Sinopsis

અલગ અલગ ઉંમર અને અલગ અલગ વ્યવસાયમાં કામ કરતા ઓસ્ટ્રેલિયાનોની આવકપણ સ્વાભાવિક રીતે જુદી જુદી હોય છે. હાલમાં ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસે આ અંગેના આંકડા બહાર પાડ્યા છે તો મેળવીએ માહિતી અને ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસના નવીનતમ ડેટા દ્વારા જાહેર કરાયેલ આવકની રસપ્રદ દુનિયામાં નજર નાખીએ.