Sbs Gujarati - Sbs

What are the unwritten rules in the Australian workplace? - ઓસ્ટ્રેલિયન કાર્યસ્થળના કેટલાક જાણ્યા-અજાણ્યા નિયમો જાણો

Informações:

Sinopsis

In Australia, workplace codes of conduct differ from company to company, but some standard unwritten rules are generally followed in most businesses and industries. There are also a few unspoken rules in the Australian workplace that can evolve into a set of social norms. Here is how to navigate and familiarise yourself with these unwritten rules when starting a new job. - ઓસ્ટ્રેલિયામાં દરેક કંપની કે સંસ્થાના આચારસંહિતાના નિયમો અલગ અલગ હોય છે પણ અમુક નક્કી કરવામાં ન આવ્યા હોય એવા નિયમો સામાન્ય રીતે વેપાર-ઉદ્યોગો દ્વારા પાળવામાં આવે છે. તો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ તમે કેવી રીતે ઓસ્ટ્રેલિયાના કાર્યસ્થળના નિયમોથી પરિચિત થઇ શકો.