Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયનોને 3G નેટવર્ક બંધ થયા અગાઉ ઉપકરણો તપાસવાની સલાહ

Informações:

Sinopsis

3G નેટવર્ક સેવા આટોપી લેવાયા બાદ પછી પણ મોબાઇલ કે તબીબી ઉપકરણો કામ કરશે તેની ખાતરી કરવા માટે ઓસ્ટ્રેલિયનોને તે ચકાસવાની વિનંતી કરવામાં આવી રહી છે. જે માટેની તારીખ ઑગસ્ટના અંતથી વધારીને બે મહિના લંબાવવામાં આવી છે.