Sbs Gujarati - Sbs

લિટલ થોમસ ફિલ્મ માટે 700 બાળકોનું ઓડિશન કર્યું: ડાયરેક્ટર કૌશલ ઓઝા

Informações:

Sinopsis

લિટલ થોમસ ફિલ્મના ડાયરેક્ટર કૌશલ ઓઝા હાલમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્નમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. SBS Gujarati સાથેની વાતચીતમાં તેમણે ફિલ્મના વિષય, શોર્ટ ફિલ્મ તથા બોલીવૂડમાં તેમની સફર વિશે વાત કરી હતી.