Sbs Gujarati - Sbs

Is your child being bullied at school or online? Key steps you need to take - શું તમારું બાળક પણ ઓનલાઇન કે શાળામાં બુલિંગનો ભોગ બને છે? જાણો, તમે કેવી મદદ મેળવી શકો

Informações:

Sinopsis

Experts say that dealing with bullying behaviours is never easy but always necessary, as the harm caused can impact children for years. To provide up-to-date advice on supporting a child experiencing bullying at school or online, we consult specialists in education, psychology, and cyberbullying response. - બુલિંગ એટલે કે સતામણીનો ભોગ બનેલા બાળકના વર્તનમાં તેની વર્ષો સુધી અસર જોવા મળે છે. ઓનલાઇન કે શાળામાં જો બાળક બુલિંગનો ભોગ બને તો માતા-પિતાએ કેવા પગલાં લેવા તથા તેમને કેવી મદદ મળી રહે છે એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.