Sbs Gujarati - Sbs

This couple had lost hope of having a child. A common sport treatment helped them fall pregnant - અથાગ પ્રયત્નો બાદ દંપત્તિએ ગર્ભધારણની તમામ આશા છોડી, આખરે PRP સારવારથી સફળતા મળી

Informações:

Sinopsis

A Melbourne woman with severe endometriosis became pregnant after six years of trying, thanks to an innovative sports blood treatment. - માતા-પિતા બનવાના છ વર્ષના અસફળ IVF પ્રયાસો પછી, મેલ્બર્ન સ્થિત નિકિતા અને નિરલ ચુડાસમાએ PRP (પ્લેટલેટ રીચ પ્લાઝ્મા) થેરાપી અપનાવવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ સફળ પરિણામ મળ્યું. આવો જાણિએ દંપત્તિની ગર્ભધારણની સફર તથા ડોક્ટર અને નિષ્ણાતોના મંતવ્યો વિશે.