Sbs Gujarati - Sbs

જરૂરિયાતો શ્રેષ્ઠ જીવન જીવવાના માર્ગો શીખવાડે છે : ડૉ હિના સિન્હા

Informações:

Sinopsis

એક પડકારજનક બાળપણથી લઈને ફક્ત 4 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં $5 મિલિયન ડોલરની કંપનીના COO અને સ્થાપક ડિરેક્ટર બનવા સુધીની ડો હિના સિન્હાની સફર વિશે વધુ જાણિએ. હિના હાલમાં AusMomPreneur Rising Star કેટેગરીમાં ફાઇનલિસ્ટ બન્યા છે.