Sbs Gujarati - Sbs

સંસ્કૃતના વિદ્વાન, કલેક્ટર અને ઉ.ગુ. યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિક વિશેની અજાણી વાતો જાણો

Informações:

Sinopsis

તાજેતરમાં સંસ્કૃત ભાષાના વિદ્વાન, કલેક્ટર તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપનારા કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નિધન થયું હતું. સંશોધક અને પ્રાધ્યાપક હષિત મહેતાએ તેમના વિશેની અજાણી વાતો અને કિસ્સાઓ SBS Gujarati સાથે વહેંચ્યાં હતા.