Sbs Gujarati - Sbs

સંગીત મારા જીવન માટે એક થેરાપી સમાન: ઐશ્વર્યા મજમુદાર

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં નવરાત્રીના ગરબા શરૂ થઇ ગયા છે અને હાલમાં જાણિતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે SBS Gujarati સાથેની વાતચીતમાં નવરાત્રી, સંગીત કારકિર્દી તથા ઓસ્ટ્રેલિયામાં ગરબા કાર્યક્રમો પ્રસ્તુત કરવા વિશે વાત કરી હતી.