Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:14:28
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 30 August 2024 - ૩૦ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    30/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • સંગીતના દરેક પ્રકાર મને પ્રિય: ગાયિકા ભૂમિ ત્રિવેદી

    30/08/2024 Duración: 12min

    ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવેલ પ્રખ્યાત ગાયિકા ભૂમિ ત્રિવેદીએ SBS ને આપેલ મુલાકાતમાં ગરબા અને અન્ય ગીતો તેમજ અલગ અલગ કાર્યક્રમોમાં તેમના અનુભવ વિશે વાતો કરી.

  • SBS Gujarati News Bulletin 29 August 2024 - ૨૯ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    29/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • સરળ ભાષામાં સમજો હોમ લોન મેળવવા ક્રેડિટ સ્કોર કેવી રીતે વધારી શકાય

    29/08/2024 Duración: 13min

    હાલમાં ઓસ્ટ્રેલિયામાં જ્યારે મોંઘવારી વધી છે ત્યારે ઘર ખરીદવા માટે લોન મેળવવી અઘરી બની છે ત્યારે હોમ લોન માટે મહત્વનો ગણાતો ક્રેડિટ સ્કોર કેવી રીતે વધારી શકાય એ વિશે સિડની સ્થિત હોમ લોન બ્રોકર સંદીપ નગદિયા SBS Gujarati ને વધુ માહિતી આપી રહ્યા છે.

  • SBS Gujarati News Bulletin 28 August 2024 - ૨૮ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    28/08/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 27 August 2024 - ૨૭ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    27/08/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 26 August 2024 - ૨૬ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    26/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Embracing the wisdom of traditional Indigenous medicine - આદિજાતી સમુદાયની પરંપરાગત દવાઓ, ઔષધિય પદ્ધતિઓને સમજો

    26/08/2024 Duración: 11min

    Understanding and respecting Indigenous knowledge of medicine may be the key to providing more holistic and culturally sensitive care in today's healthcare setting. - સ્વદેશી પરંપરાગત દવાઓની સમજણ આજની આરોગ્ય પ્રણાલીમાં અસરકારક રીતે મદદરૂપ સાબિત થઇ શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ આદિજાતી સમુદાયની ઔષધિય પદ્ધતિઓ વિશે.

  • SBS Gujarati News Bulletin 23 August 2024 - ૨૩ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    23/08/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયનોને 3G નેટવર્ક બંધ થયા અગાઉ ઉપકરણો તપાસવાની સલાહ

    23/08/2024 Duración: 08min

    3G નેટવર્ક સેવા આટોપી લેવાયા બાદ પછી પણ મોબાઇલ કે તબીબી ઉપકરણો કામ કરશે તેની ખાતરી કરવા માટે ઓસ્ટ્રેલિયનોને તે ચકાસવાની વિનંતી કરવામાં આવી રહી છે. જે માટેની તારીખ ઑગસ્ટના અંતથી વધારીને બે મહિના લંબાવવામાં આવી છે.

  • SBS Gujarati News Bulletin 22 August 2024 - ૨૨ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    22/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • લિટલ થોમસ ફિલ્મ માટે 700 બાળકોનું ઓડિશન કર્યું: ડાયરેક્ટર કૌશલ ઓઝા

    22/08/2024 Duración: 13min

    લિટલ થોમસ ફિલ્મના ડાયરેક્ટર કૌશલ ઓઝા હાલમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્નમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. SBS Gujarati સાથેની વાતચીતમાં તેમણે ફિલ્મના વિષય, શોર્ટ ફિલ્મ તથા બોલીવૂડમાં તેમની સફર વિશે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 21 August 2024 - ૨૧ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    21/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં ઉજવાયો ભારતીય સ્વાતંત્ર્ય દિવસ

    21/08/2024 Duración: 09min

    ઓસ્ટ્રેલિયાના પર્થ, મેલ્બર્ન, સિડની અને ક્વીન્સલેન્ડના ટુંવમ્બા ખાતે ભારતના 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ભારતીય સમુદાયો અને સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વધુ વિગતો ઓડિયો રીપોર્ટમાં મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 20 August 2024 - ૨୦ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    20/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જાણો, લિજીયોનેર રોગ શું છે અને કેવા પગલાં લઇ જોખમી બીમારીથી બચી શકાય

    20/08/2024 Duración: 07min

    વિક્ટોરીયામાં લિજીયોનેર રોગના કેસની સંખ્યા વધી છે ત્યારે જીવલેણ રોગ કેવી રીતે ફાટી નીકળ્યો અને તે કેવા ગંભીર આરોગ્ય જોખમો ધરાવે છે એ વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ડોક્ટર ગીતાંજલિ શર્મા.

  • SBS Gujarati News Bulletin 19 August 2024 - ૧૯ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    19/08/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 16 August 2024 - ૧૬ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    16/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Is your child being bullied at school or online? Key steps you need to take - શું તમારું બાળક પણ ઓનલાઇન કે શાળામાં બુલિંગનો ભોગ બને છે? જાણો, તમે કેવી મદદ મેળવી શકો

    16/08/2024 Duración: 10min

    Experts say that dealing with bullying behaviours is never easy but always necessary, as the harm caused can impact children for years. To provide up-to-date advice on supporting a child experiencing bullying at school or online, we consult specialists in education, psychology, and cyberbullying response. - બુલિંગ એટલે કે સતામણીનો ભોગ બનેલા બાળકના વર્તનમાં તેની વર્ષો સુધી અસર જોવા મળે છે. ઓનલાઇન કે શાળામાં જો બાળક બુલિંગનો ભોગ બને તો માતા-પિતાએ કેવા પગલાં લેવા તથા તેમને કેવી મદદ મળી રહે છે એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.

  • SBS Gujarati News Bulletin 15 August 2024 - ૧૫ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    15/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 2 de 25