Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:14:28
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 14 August 2024 - ૧૪ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    14/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • What is genocide? - SBS Examines: નરસંહાર એટલે કે જીનોસાઇડ કોને કહી શકાય

    14/08/2024 Duración: 07min

    'Genocide' is a powerful term — it's been called the "crime of crimes". When does large-scale violence become genocide, and why is it so difficult to prove and punish? - 'નરસંહાર' એક વ્યાપક રૂપે વપરાતો શબ્દ છે જાણો કે, કેમ અત્યંત નૃશંસ ગુનો ગણાતો હોવા છતાં શા માટે તેને સાબિત કરવું અને સજા કરવી એટલી મુશ્કેલ છે

  • This couple had lost hope of having a child. A common sport treatment helped them fall pregnant - અથાગ પ્રયત્નો બાદ દંપત્તિએ ગર્ભધારણની તમામ આશા છોડી, આખરે PRP સારવારથી સફળતા મળી

    14/08/2024 Duración: 16min

    A Melbourne woman with severe endometriosis became pregnant after six years of trying, thanks to an innovative sports blood treatment. - માતા-પિતા બનવાના છ વર્ષના અસફળ IVF પ્રયાસો પછી, મેલ્બર્ન સ્થિત નિકિતા અને નિરલ ચુડાસમાએ PRP (પ્લેટલેટ રીચ પ્લાઝ્મા) થેરાપી અપનાવવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ સફળ પરિણામ મળ્યું. આવો જાણિએ દંપત્તિની ગર્ભધારણની સફર તથા ડોક્ટર અને નિષ્ણાતોના મંતવ્યો વિશે.

  • SBS Gujarati News Bulletin 13 August 2024 - ૧૩ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    13/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની ટેસ્ટને અંગ્રેજી સિવાયની ભાષામાં લેવાની ભલામણ

    13/08/2024 Duración: 04min

    ઓસ્ટ્રેલિયાની વધતી જતી બહુસાંસ્કૃતિક ઓળખને સ્વીકારવા એક વ્યાપક સમીક્ષા કરવામાં આવી છે. જેમાં ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ ટેસ્ટને અંગ્રેજી સિવાયની અન્ય ભાષામાં લેવા માટેની પણ ભલામણનો સમાવેશ થાય છે.

  • SBS Gujarati News Bulletin 12 August 2024 - ૧૨મી ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    12/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ૧૫મી ઓગસ્ટથી પંદરમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્નનો શુભારંભ

    12/08/2024 Duración: 03min

    ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) ની 15મી આવૃત્તિમાં ભારતીય સિનેમાની વિશેષ ઉજવણી થશે આ ફેસ્ટિવલે તાજેતરમાં તેનો કાર્યક્રમ અને આ વર્ષના IFFM પુરસ્કારો માટેના નામાંકનનું અનાવરણ કર્યું છે. વિજેતાઓની જાહેરાત 16 ઓગસ્ટના રોજ વાર્ષિક ગાલા નાઇટમાં કરવામાં આવશે. આ ફેસ્ટિવલ 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ચાલશે.

  • SBS Gujarati News Bulletin 9 August 2024 - ૯ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    09/08/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • મૃત્યુ બાદ પણ કોઈકના શરીરમાં જીવતા રહેવાની તક એટલે "અંગદાન"

    09/08/2024 Duración: 05min

    પરિવારના કોઈ સભ્યના અવસાન બાદ શોકગ્રસ્ત પરિજનો માટે તેમના પ્રિયજનોના અંગોનું દાન કરવું કે કેમ તે અંગે તરત જ નિર્ણય લેવો એક કઠિન નિર્ણય બની રહે છે. આવો જાણીએ કે, કેવી રીતે અંગદાનની નોંધણી, પરિવરજનો માટે એ નિર્ણય સરળ બનાવી શકે છે.

  • SBS Gujarati News Bulletin 8 August 2024 - ૮ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    08/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જરૂરિયાતો શ્રેષ્ઠ જીવન જીવવાના માર્ગો શીખવાડે છે : ડૉ હિના સિન્હા

    08/08/2024 Duración: 13min

    એક પડકારજનક બાળપણથી લઈને ફક્ત 4 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં $5 મિલિયન ડોલરની કંપનીના COO અને સ્થાપક ડિરેક્ટર બનવા સુધીની ડો હિના સિન્હાની સફર વિશે વધુ જાણિએ. હિના હાલમાં AusMomPreneur Rising Star કેટેગરીમાં ફાઇનલિસ્ટ બન્યા છે.

  • SBS Gujarati News Bulletin 7 August 2024 - ૭ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    07/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Good reasons to observe the pedestrian road rules - દંડથી બચવા જાણો એક રાહદારી તરીકે તમારી ફરજો, નિયમો વિશે

    07/08/2024 Duración: 09min

    Every day, pedestrians across Australia break the law without knowing it. This can result penalties and occasionally accidents. Stay safe and avoid an unexpected fine by familiarising yourself with some of Australia’s common pedestrian laws. - ઓસ્ટ્રેલિયામાં દરરોજ રાહદારીઓ અજાણ્યે જ નિયમભંગ કરતા હોય છે. જેના પરિણામ સ્વરૂપે તેમને દંડ ભોગવવો પડી શકે છે અથવા કેટલીક વખત અકસ્માત પણ થાય છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં આવો જાણિએ રાહદારી તરીકે તમારી ફરજો અને પાળવા જરૂરી નિયમો વિશે.

  • SBS Gujarati News Bulletin 6 August 2024 - ૬ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    06/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ટેમ્પરરી વિઝાધારકોને ઓસ્ટ્રેલિયામાં રહેવાની મંજૂરી મળે એ માટે વર્કપ્લેસ જસ્ટિસ વિઝા

    06/08/2024 Duración: 09min

    ઓસ્ટ્રેલિયન સરકારે કાર્યક્ષેત્રે શોષણનો ભોગ બનેલા માઈગ્રન્ટ્સ સમુદાયના લોકો માટે એક નવી વિઝાશ્રેણીની જાહેરાત કરી છે. તેની અરજીની લાયકાતથી લઇને અરજીની પ્રક્રિયા વિશે જાણકારી આપી રહ્યા છે ઓસીઝ માઇગ્રેશન તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

  • SBS Gujarati News Bulletin 5 August 2024 - ૫ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    05/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • સંસ્કૃતના વિદ્વાન, કલેક્ટર અને ઉ.ગુ. યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિક વિશેની અજાણી વાતો જાણો

    05/08/2024 Duración: 09min

    તાજેતરમાં સંસ્કૃત ભાષાના વિદ્વાન, કલેક્ટર તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપનારા કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નિધન થયું હતું. સંશોધક અને પ્રાધ્યાપક હષિત મહેતાએ તેમના વિશેની અજાણી વાતો અને કિસ્સાઓ SBS Gujarati સાથે વહેંચ્યાં હતા.

  • SBS Gujarati News Bulletin 2 August 2024 - ૨ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    02/08/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • સંગીત મારા જીવન માટે એક થેરાપી સમાન: ઐશ્વર્યા મજમુદાર

    02/08/2024 Duración: 12min

    ઓસ્ટ્રેલિયામાં નવરાત્રીના ગરબા શરૂ થઇ ગયા છે અને હાલમાં જાણિતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે SBS Gujarati સાથેની વાતચીતમાં નવરાત્રી, સંગીત કારકિર્દી તથા ઓસ્ટ્રેલિયામાં ગરબા કાર્યક્રમો પ્રસ્તુત કરવા વિશે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 1 August 2024 - ૧ ઓગસ્ટ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    01/08/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 3 de 25