Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:14:28
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 31 July 2024 - ૩૧ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    31/07/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Vaping: prevalence, risks, and helping your teenager quit - વેપિંગ: જોખમો જાણો અને કેવી રીતે તમે તમારા બાળકને તેનાથી દૂર કરી શકો

    31/07/2024 Duración: 10min

    Major regulatory changes in 2024 have brought about restricted access to vaping products in Australia. The crackdown on what is dubbed a “major public health issue” could lead to an increased number of teens seeking support to overcome the nicotine addiction, experts think. Learn about the health risks and ways to help young people in their quitting journey. - ઓસ્ટ્રેલિયન કિશોરો માટે વેપિંગ એ એક મુખ્ય સમસ્યા છે, જેમાં ઘણાને મિત્રોના દબાણ અને ખોટી માહિતીને કારણે છોડવું મુશ્કેલ લાગે છે. નિષ્ણાતોની સલાહ સાથે માતા-પિતા સહાયક ભૂમિકા ભજવી શકે છે, તેમજ જીપી અને ક્વિટલાઇન જેવા વ્યાવસાયિકોની મદદથી ટીનેજર્સને વેપિંગ છોડવામાં મદદ મળી શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 30 July 2024 - ૩୦ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    30/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Understanding Australia’s legal system: laws, courts and accessing legal assistance - કાયદાઓ, અદાલતો અને કાનૂની સહાયતા મેળવવા ઓસ્ટ્રેલિયાની ન્યાય પ્રણાલીને સમજો

    30/07/2024 Duración: 09min

    Are you familiar with Australia’s legal system? As a federation of six states and two territories, Australia has laws that apply nationally, as well as laws specific to each jurisdiction. Additionally, there are parallel structures of federal and state courts. Learn the basics of how the legal system works, from understanding Australian laws to accessing legal assistance. - શું તમે ઓસ્ટ્રેલિયાની કાનૂની વ્યવસ્થાથી પરિચિત છો? છ રાજ્યો અને બે પ્રદેશોના ફેડરેશન તરીકે, ઑસ્ટ્રેલિયામાં એવા કાયદા છે જે રાષ્ટ્રીય સ્તરે લાગુ પડે છે, તેમજ દરેક અધિકારક્ષેત્ર માટે વિશિષ્ટ કાયદાઓ છે. વધુમાં, કેન્દ્ર અને રાજ્ય અદાલતોની સમાંતર રચનાઓ છે. ઓસ્ટ્રેલિયન કાયદાને સમજવાથી લઈને કાનૂની સહાય મેળવવા સુધીની વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તેની મૂળભૂત બાબતો જાણો.

  • SBS Gujarati News Bulletin 29 July 2024 - ૨૯ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    29/07/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 26 July 2024 - ૨૬ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    26/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 25 July 2024 - ૨૫ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    25/07/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગરમીમાં દવાઓ પર થતી અસરને લીધે સાવચેતી રાખવી જરૂરી

    25/07/2024 Duración: 06min

    રોજિંંદી દવા લેતા લોકોને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ગરમીના સંપર્કમાં આવવાથી કેટલીક દવાઓ બગડી શકે છે અને તેનું સેવન કર્યા બાદ આડઅસર પણ થઇ શકે છે. તો આડઅસરથી બચવા કેવી કાળજી રાખવી જરૂરી છે એ વિશે જાણિએ.

  • SBS Gujarati News Bulletin 24 July 2024 - ૨૪ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    24/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 23 July 2024 - ૨૩ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    23/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Is immigration worsening the housing crisis? - SBS Examines: શું ઇમિગ્રેશન હાઉસિંગ કટોકટીમાં વધારો કરી રહ્યું છે?

    23/07/2024 Duración: 05min

    Australia's facing a worsening housing crisis. At the same time, the number of overseas migrant arrivals is at its highest ever since records began. Is increased migration driving up housing and rental prices? - ઓસ્ટ્રેલિયા હાઉસિંગ કટોકટીનો સામનો કરી રહ્યું છે. તે જ સમયે, વિદેશથી આવતા માઈગ્રન્ટ્સની સંખ્યા વિક્રમી સપાટીએ પહોંચી છે. તો શું માઈગ્રેશન વધવાથી આવાસ અને ભાડાની કિંમતો વધી રહી છે?

  • SBS Gujarati News Bulletin 22 July 2024 - ૨૨ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    22/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ૯୦ વિધાર્થીઓએ એકસાથે રજુ કર્યો ગુરુશિષ્ય પરંપરા આલેખતો કાર્યક્રમ

    22/07/2024 Duración: 12min

    ગુરુશિષ્ય પરંપરા ભારતની અનોખી પરંપરા છે. ગુરુને દેવતુલ્ય ગણવું પણ ભારતનો વિચાર છે. આ ગુરુપૂર્ણિમા નિમિત્તે આયોજન થયું આ પરંપરાને આલેખતા કાર્યક્રમનું. તેની વિગતો જણાવી રહ્યા છે આયોજક સંસ્થા સ્વર ગંગાના નિદેશક ભાગીરથીબેન ભટ્ટ.

  • SBS Gujarati News Bulletin 19 July 2024 - ૧૯ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    19/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 18 July 2024 - ૧૮ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    18/07/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 17 July 2024 - ૧૭ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    17/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ટેક્સ રીટર્ન 2023-24: દંડથી બચવા કયા મહત્વપૂર્ણ મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી

    17/07/2024 Duración: 14min

    નાણાકિય વર્ષ 2023-24 માટે કરવામાં આવતા વ્યક્તિગત ટેક્સ રીટર્ન દરમિયાન કયા ખર્ચા સામે દાવો કરી શકાય તથા સરકારના કયા નવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે એ વિશે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ નયન પટેલ પાસેથી વિસ્તૃત માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 16 July 2024 - ૧૬ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    16/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • What is road rage and how to deal with it? - રોડ રેજ શું છે અને તેની સામે કેવા પગલાં લેવા જરૂરી

    16/07/2024 Duración: 10min

    Aggressive driving is a continuum of bad driving behaviours which increase crash risk and can escalate to road rage. People who engage in road rage may be liable for traffic offences in Australia, have their car insurance impacted and most importantly put their lives and those of others at risk. Learn about the expectations around safe, responsible driving and what to do when you or a loved one are involved in a road rage incident. - આક્રમક રીતે વાહન ચલાવવાથી રોડ રેજ અને અકસ્માતની સંભાવના વધી જાય છે. અને ઓસ્ટ્રેલિયામાં રોડ રેજ ક્યારેક ગુનાહિત પ્રવૃત્તિ પણ ગણવામાં આવે છે. સુરક્ષિત તથા જવાબદારીપૂર્વક કેવી વાહન ચલાવી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટ વિગતે માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 15 July 2024 - ૧૫ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    15/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 4 de 25